Om Bla Bla
Om Bla Bla

વેજીટેબલ ખીચડી

All

How to make વેજીટેબલ ખીચડી રેસીપી ?

Cooking Time:

Ingredients for વેજીટેબલ ખીચડી

# Ingredients
1. ચોખા તુવરદાલ
2. ફ્લાવર, વટાણા કોબીજ બટાટા ડુંગરી રીંગણ
3. ઘી તેલ
4. દરરોજના મસાલા

Steps of વેજીટેબલ ખીચડી

# Steps
1. સૌ પ્રથમ ચોખા દાળ પલાડી લેવા
2. કુકરમાં ઘી કે તેલ નાખીને તેમાં રાઇ તજ નાખીવી
3. પછી હીંગ મીઠી લીમડાનાં પાન નાખવા
4. બધા શાકભાજી ધોઈ ને નાખવા તેમાં બધો મસાલો નાખી હલાવો
5. પછી દાળ ચોખા નાખીને હલાવો જોઈ એ તેટલું પાણી નાંખી
6. ત્રણ સીટી વાગે ત્યાં સુધી ધીમે તાપે ચઢવા દેવુ
7. પછી તેમાં લીંબુ નીચોવી કોથમીર નાખીને
8. સલાડ સાથે સવઁ કરવું

About Author of વેજીટેબલ ખીચડી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts