Om Bla Bla
Om Bla Bla

આવી રીતે બનાવીને આ ટી પીવાથી 1 મહિના માં 5-6 કિલો વજન ઓછું થઈ જશે

હેલો મિત્રો આજ આપણે જાણીશુ એક મહિના માં દસ કિલો વજન અથવા ૧૦-૧૨ ઇંચ શરીર નું વજન ઓછું કેવી રીતે કરીશુ .ઘણા લોકો યેલો (પીળી )ટી (ચા )નો ઉપયોગ કરી
રહ્યા હોય છે પરંતુ જોઈએ એવા શરીર માં ફરક દેખાતા નથી તેથી આજ હું તમારી સામે ઓરેન્જ ટી લાવી છું જે કલર થી ઓરેન્જ છે પરંતુ તેમાં ઓરેન્જ નો ઉપયોગ થતો નથી આ ટી ની કોઈ પણ આડઅસર નથી. આ ટી તમે એક મહિનો પીવા લાગશો તો તમારો મહિના માં ૧૦ કિલો વજન આરામ થી ઉતરી જશે .

*સૌ પ્રથમ આપણે જાણી લઈશુ કે આ ટી ક્યાં ક્યાં રોગો માટે ખુબ ઉપયોગી નીવડે છે .
-ઓરેન્જ ટી આપણા શરીર માં થતી કફ ની સમસ્યા થી રાહત આપે છે .
-જે લોકો ને અસ્થમા ની સમસ્યા હોય છે તે લોકો માટે આ ઓરેન્જ ટી ખુબ ઉપયોગી નીવડે છે .
-થાઇરોડ ની સમસ્યા માં આ ટી ખુબ ઉપયોગી બને છે જે લોકો ને વધુ પ્રમાણ માં થાઇરોડ હોય છે તેમાં પણ આ ટી ખુબ ઉપયોગી બને છે .
-આ ટી ફીડિંગ કરાવતી મહિલા માટે પણ ખુબ ઉપયોગી છે.
-જે લોકો ને પિરિઓડ ના સમય માં પણ ખુબ દુખાવા થતા હોય છે તો તે સમસ્યા દૂર કરવા જો આ ટી દિવસ માં ૫ વાર ૫૦ મી.લી જેટલા ગ્લાસ માં પીસો તો તરત ફેર પડશે
-ડાયાબીસ ની સમસ્યા જેને રહે છે તેના માટે પણ આ ટી ખુબ ઉપયોગી છે અને તેનાથી તમારું ડાયાબિટ કંટ્રોલ પર ખુબ સારી રીતે લેવલ માં આવી જશે.
-આ ટી નાના બાળક ને પીવડાવવાથી કફ અને પેટ માં દુખતી સમસ્યા પણ દૂર થઈ જશે .

*ચાલો મિત્રો અપડે જોઈ લઈએ ઓરેન્જ ટી બનાવવા કઈ કઈ વસ્તુ જોઈશે અને કેવી રીતે બનાવીશુ
સૌપ્રથમ કાચી હળદર લઈશુ હું હળદર નો પાવડર નથી કહી રહી મિત્રો કાચી હળદર જ આપણે લેવાની રહેશે. કાચી હળદર એટલે કે લીલી હળદર કાચી હળદર આપણે 4 ઇંચ જેટલી બે નંગ લઈશુ .ત્યારબાદ આપણે એક ઇંચ જેટલું આદુ લઈશુ.ત્યારબાદ આપણે ૨૦ ગ્રામ જેટલા મીઠા લીમડા ના પાન લઈશુ.ત્યારબાદ ૩ ચમચી અજમો લઈશુ.ત્યારબાદ આપણે ૪ ઇંચ જેટલો એક તજ નો ટુકડો લઈશુ.
સૌપ્રથમ એક વાડકી માં પાણી લઈશુ અને તેમાં અજમો નાખી લઈશુ અને તેને પાણી માં એક કલાક સુધી પલળવા દેવાનો રહેશે કારણ કે અજમા માં માટી ખુબ હોય છે તે
પાણી માં સારી રીતે અજમો ચોખ્ખો થઈ જાય તેથી પાણી માં રાખીશુ.ત્યારબાદ આપણે કાચી હળદર ના નાના નાના ટુકડા કરી લઈશુ અથવા તે કાચી હળદર ને આદુ ખમણવાની ખમણી થી ખમણી શકો છો .ત્યારબાદ આદુ લઈશુ આદુ ની છાલ આપણે કાઢવાની નથી કારણ ને આદુ ની છાલ નું ખુબ મહત્વ છે .તે આદુ ને પણ આપણે ખમણી લઈશુ . ત્યારબાદ લીમડા ના પાન લઈશુ અને તેને પાણી માં સરખી રીતે વૉશ કરી લઈશુ હવે પાણી માં પલાળેલો અજમો ગરણી માં ગાણી લઈશુ . હવે એક તપેલી માં ૪૦૦ મી.લી. પાણી લઈશુ અને તેને વધુ ગરમ કરીશુ પાણી ઉકલી જાય ત્યારબાદ તેમાં કાચી હળદર જે આપણે ખમણેલી છે તે નાંખીશુ .ત્યારબાદ તેમાં તજ અને અજમા નો ભૂકો કરીને તેમાં નાંખીશુ. હવે તેને ઉકાળવા દઇશુ.ત્યારબાદ તેમાં લીમડા ના પાન ઉમેરીસું અને સારી રીતે ઉકળવા દઇશુ ઉકળે ત્યાં સુધી તેને ધીમે ધીમે હલાયા કરીશુ તે પાણી ૧૦૦ મી.લી જેટલું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરવું અને હવે તેને ગેસ પરથી નીચે ઉતારી એક તપેલી માં ગાળી લો.નીચે જે ઓરેન્જ પાણી નીકળ્યું તે તો ઈમ્પોર્ટન્ટ છે જ પરંતુ જે ગરણી માં વધેલું આદુ,હળદર,તજ અને લીમડો છે તે પણ ખુબ ઉપયોગી છે તેને ફરી તમે ૧ લિટર પાણી માં ૩૦ મિનિટ જેટલું ઉકાળી ને ફરી ઉપયોગ માં લઈ શકો છો અને ત્યારબાદ વધે તેને તમે પીસી ને શરીર પર લગાવશો અથવા વાળ માં લગાવશો તો ખુબ ઉપયોગી બનશે આ આપણે જે ટી બનાવી છે તેને વધુ માં વધુ ૧૫ દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર કરી રાખો છો અને જયારે તેને યુઝ કરો ત્યારે તેને થોડું ગરમ કરી ને પીય શકો છો.

*હવે આ પાણી ને આપણે કઈ રીતે પીયસુ તે આપણે જાણીયે.
આપણી પાસે ૫૦ મી.લી નો ગ્લાસ હોય તો તેમાં દિવસ ભાર ૬ વાર પીયસુ .તમે જોબ કરતા હોવ તો આ ટી તમે બોટલ માં લઈ જઈ શકો છો.સૌપ્રથમ સવારે ઉઠીને લેવાનું
છે .ત્યારબાદ તેને નાસ્તો કરી ને પણ લેવાનું રહેશે. ત્યારબાદ બપોરે જમી ને લેવાનું રહેશે .ત્યારબાદ સાંજે જમ્યા ના કલાક પહેલા લેવાનું રહેશે . અને છેલ્લે રાતે સુતા પહેલા લેવાનું
રહેશે .અને જે લોકો આ ટાઈમે નથી લઈ સકતા તે લોકો ૧૦૦-૧૦૦ મી.લી સવાર,બપોર, સાંજ લઈ શકે છે .

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts