Om Bla Bla
Om Bla Bla

વેજ કટલેસ રેસિપી

All

How to make વેજ કટલેસ રેસિપી ?

Preparation Time: 10 મિનિટ
Cooking Time:

Ingredients for વેજ કટલેસ રેસિપી

# Ingredients
1. 1 કપ ગાજર સમારેલા
2. 1 કપ લીલાં કાંદા
3. 1 કપ સમારેલા કોબીજ
4. 1 કપ સમારેલા ફંશી
5. 1 કપ કેપ્સિકમ
6. ૨ કપ બાફેલા બટાકા
7. 2 ચમચી લીલાં મરચાં
8. મીઠુ સ્વાદ અનુશર
9. 1 બાઉલ ટોસ નો ભૂકો
10. 1 કપ કોર્ન ફ્લોર
11. 1 કપ કોથમીર
12. 1 કપ ચીઝ
13. તેલ તળવા માટે

Steps of વેજ કટલેસ રેસિપી

# Steps
1. સોઉંપ્રથમ બાફેલા બટાકા નો માવો 1 બાઉલ માં લો
2. તેમા ઉપર જણાવ્યા પ્રમાણે બધા શાકભાજી ઉમેરો
3. અને હવે લીલાં મરચાં અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરો
4. તેમા કોથમીર, ચીઝ, અને ટોસ નો ભૂકો ઉમેરો
5. હવે બરાબરી મિક્સ કરો
6. મિક્સ કર્યો બાદ તેમાંથી cutlesh નો આકાર અપો
7. હવે કોર્ન ફ્લોર માં પાણી ઉમેરી સ્લારી બનાવો
8. તેમા કટલેંશ ડીપ કરી પછી ટોસના ભૂકંઆમાં રગદોરી
9. ગરમ તેલ માં સેલ્લોફ્રાય કરો તેને green chatny સાથે સર્વ કરો
10. વરસાદી મોસમ મા ગરમાં ગરમ કટલેંશ ની મઝા માનો

About Author of વેજ કટલેસ રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts