Om Bla Bla
Om Bla Bla

સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત

All

How to make સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત ?

અપડે ઉપવાસ માં ઘણી બધી વાનગીઓ બનાવી એ છીએ. મેં પણ આજે એક એક નવી વાનગી બનાવી. એટલે બીજી વંઓગી હતી એટલે તેમાં થોડા ફેરફાર કાર્ય એટલે બની ગે નવી વાનગી. તમે ઘરે સાબુદાણા ની ખીચડી તો ઘરે બનાવો જ છો તો આજે બનાવો તેમાં થી સરસ ટેસ્ટી થોડી વસ્તુ વધારે નાખી ને બજાર જેવી સાબુદાણા ની ખીચડી ચાટ.
Preparation Time: 5 Min
Cooking Time:
Serve: 2 Person

Ingredients for સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત

# Ingredients
1. 2 કપ સાબુદાણા ની ખીચડી
2. 1/2 કપ ફરારી ચેવડો
3. 2 ચમચી શેકેલા શીંગદાણા નો અધકચરો ભુક્કો
4. 3 ચમચા દાડમ ના દાણા
5. 1/2 ચમચી લાલ મરચું
6. કોથમીર સમારેલી
7. 2 ચમચી આંબલી ની ચટણી
8. 1 ચમચી લીંબુ નો રસ

Steps of સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત

# Steps
1. એક મોટા વાટકામાં સાબુદાણા ની ખીચડી અને ફરારી ચેવડો ઉમેરો.
2. હવે શીંગદાણા નો અધકચરો ભુક્કો ઉમેરો જો તમને ના ભાવે તો ના નાખવો
3. હવે તેમાં 2 ચમચા દાડમ ના દાણા નાખો.
4. તેમાં લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી ને સારી રીતે મિક્સ કરી દો.
5. તેને સેર્વિંગ બોલ માં કાઢી તેમાં કોથમીર અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરો.
6. હવે તેમાં આંબલી ની ચટણી કે લીંબુ નો રસ જે તમને ભાવે તે નાખી ને સર્વે કરો.
7. તૈયાર છે બજાર જેવી સાબુદાણા ખીચડી ની ચાટ.....

Video of સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત

About Author of સાબુદાણા ખીચડી ની ટેસ્ટી ચાટ બનાવવાની રીત

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts