Om Bla Bla
Om Bla Bla

રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી

How to make રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી ?

આપણે હમેશા  વિવિધ પ્રકારના નાશતા બનાવીએ છીએ એમા ચકરી સૌ ને ભાવતી આઈટમ છે ,જનરલી આપણે ચકરી તળી ને બનાવીએ છીએ પરંતુ આજે હું તમને આ ચકરી એરફ્રાયર મા કેવી રીતે બને તે શીખવાડીશ ,આપણે હમેશા  ઘઉ અથવા ચોખા ના લોટ ની ચકરી બનાવતા હોય છે આજ હું તમને જુવાર ના લોટ ની ચકરી બનાવતા શીખવાડીશ
Preparation Time: 15 મિનિટ
Cooking Time:
Serve: 6-8 વ્યક્તિ માટે

Ingredients for રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી

# Ingredients
1. 500 ગ્રામ જુવાર નો તાજો લોટ
2. 2 ટેબલસ્પૂન તલ
3. 1-1/2 લાલ મરચુ
4. 1/2 ટી સ્પૂન હળદર
5. સ્વાદ અનુસાર મીઠું
6. 50g અમૂલ બટર
7. 2-3 ટેબલસ્પૂન તેલ

Steps of રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી

# Steps
1. સૌ પ્રથમ એક વાસણ મા જુવાર નો લોટ લો
2. તેમા લાલ મરચુ, તલ, મીઠું હળદર અને બટર ઉમેરો
3. તેને બરાબર મિક્સ કરી લો
4. તેમા થોડુ થોડુ પાણી ઉમેરતા જાવ અને લોટ ને બાંધી લો
5. ચકરી બનાવવા ના સંચા મા તેલ લગાવીને ને તેમા લોટ ભરી લો
6. 6-7 નંગ ચકરી પાડી લો
7. તેને પ્રીહીટ કરેલા એરફ્રાયર મા સેટ કરી લો
8. તેના પર બ્રશ વડે તેલ લગાવો
9. 12-15 મિનીટ સુધી 180 ડીગ્રી તાપમાન પર મૂકી દો
10. ચકરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢી લો
11. આવી રીતે બધી ચકરી બનાવી એર ટાઈટ ડબ્બામાં ભરી લો

Video of રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી

About Author of રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts