Om Bla Bla
Om Bla Bla

રવાના લાડુ (દળ ના લાડુ) રેસીપી

rava-ladoo
All

How to make રવાના લાડુ (દળ ના લાડુ) ?

રવા ના લાડુ પ્રખ્યાત ગણેશ ચતુર્થી તહેવારની વાનગી છે. રવા લાડુ પરંપરાગત મહારાષ્ટ્રિયન રેસીપી છે, તહેવાર કે ઉજવણી જયારે આવે છે ત્યારે નાળિયેર, કેસર અને સૂકા મેવા સાથે સ્વાદિષ્ટ રવા લાડુ તૈયાર કરવામાં આવે છે.રવા લાડુ તમામ પ્રસંગો અને તહેવારો માટે યોગ્ય છે.આ લાડુ હેલ્થી, બનાવવામાં સરળ અને ખાવા માં ડિલિશિયસ છે. તો આ સરળ રેસીપી સાથે ઘરમાં શ્રેષ્ઠ રવા લાડુ કેવી રીતે બનાવવા તે જાણો.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for રવાના લાડુ (દળ ના લાડુ) રેસીપી

# Ingredients
1. 2 કપ ઝીણો રવો,
2. ½ કપ કરકરો ઘઉં નો લોટ,
3. 1 કપ ઘી,
4. 1 કપ દળેલી ખાંડ,
5. ¼ ટી સ્પૂન એલચી પાઉડર,
6. 1 ટેબલ સ્પૂન મારો સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ પાઉડર,
7. સજાવટ માટે થોડી અડધી કાપેલી બદામ.

Steps of રવાના લાડુ (દળ ના લાડુ) રેસીપી

# Steps
1. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રવો અને લોટ નાખી સુગંધ આવે અને હલકો બદામી રંગનો થાય તેવો શેકી લો,
2. ઠંડું પડે એટલે ખાંડ અને બાકીની વસ્તુ નાખી લાડુ વાળી લો, ઉપર બદામ થી સજાવી પીરસો...

About Author of રવાના લાડુ (દળ ના લાડુ) રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts