Om Bla Bla
Om Bla Bla

રાજકોટ ની લીલી ચટણી રેસીપી

Rajkot-ni-chatani
All

How to make રાજકોટ ની લીલી ચટણી ?

રાજકોટ ની લીલી ચટણી નું નામ તો સાંભળ્યું જ હશે અને બધા ને ભાવતી જ હશે. જો તમે રાજકોટ ગયા હસો તો આ ચટણી ખાધી જ હશે. તો આજે જ બધા શીખી લો કે કેવી રીતે બને છે આ રાજકોટ ની ચટણી.
Preparation Time: ૧૫ મિનિટ
Serve:

Ingredients for રાજકોટ ની લીલી ચટણી રેસીપી

# Ingredients
1. ૧/૨ કપ મગફળી
2. ૩ તીખા લીલા મરચાં (સ્વાદ અનુસાર લેવા )
3. ૧/૨ ચમચી લીંબુનો રસ
4. ચપટી હળદર પાવડર
5. મીઠું સ્વાદ અનુસાર

Steps of રાજકોટ ની લીલી ચટણી રેસીપી

# Steps
1. મગફળી, લીલા મરચાં,ચપટી હળદર પાવડર, અને મીઠું આ બધું મિક્સર જાર માં નાખી ને તેને ગ્રાઇન્ડ કરો
2. સરસ પેસ્ટ બનાવવા માટે લીંબુ નો રસ અને ૪ ચમચી જેટલું પાણી ઉમેરો અને ફરી થી મિક્સર માં ગ્રાઇન્ડ કરો.
3. જરૂરી લાગે તો થોડું પાણી વધારે ઉમેરવું પણ ચટણી બહુ પાતળી ના થઇ જાય તેનું ધ્યાન રાખવું.
4. હવે ચટણી ને મિક્સર ના જાર માંથી કાઢી લો અને એક પ્લાસ્ટિક અથવા કાચ ની બરણી માં ભરી લો.
5. આ ચટણી ને તમે લાંબો સમય સુધી ફ્રીઝ માં મૂકી રાખી શકો છો.
6. આ ચટણી ને કોઈ પણ વાનગી સાથે પીરસી શકાય છે.

About Author of રાજકોટ ની લીલી ચટણી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • મીનાક્ષી પંચાલ says:

    રાજકોટ ની લસણ ની ચટણી ની રેસીપી મોકજો તે બનાવવી છે

  • chandresh says:

    good

  • Similar Posts
    Popular Posts