Om Bla Bla
Om Bla Bla

મીઠી મઠરી

All

How to make મીઠી મઠરી ?

મઠરી ઉત્તર ભારતમાં સૌથી વધુ લોકપ્રિય નાસ્તોમાંનું એક છે, રાજસ્થાનીઓનો મનપસંદ નાસ્તો એટલે મઠરી. મઠરી સામાન્ય રીતે તૈયાર કરવામાં આવે છે અને દિવાળી અને કરવા ચૌથ જેવા તહેવારો દરમિયાન પણ બનાવવામાં આવે છે. મઠરીને ચા,મરચું,કેરી નું અથાણું અથવા લીંબુ અથાણાં સાથે ખાવામાં આવે છે. આવી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મઠરી કેવી રીતે બને છે તે જોઈ લો અને આજે જ બનાવો.

Ingredients for મીઠી મઠરી

# Ingredients
1. 1 કપ મેંદો,
2. ⅓ કપ રવો,
3. 4 ટેબલ સ્પૂન ખાંડ,
4. 2½ ટેબલ સ્પૂન તેલ,
5. 2 ટી સ્પૂન તલ,
6. ½ કપ પાણી,
7. તળવા માટે તેલ.

Steps of મીઠી મઠરી

# Steps
1. એક વાસણમાં મેંદો, રવો, તલ, અને મોણ નાખી મિક્સ કરો
2. પાણી માં ખાંડ ઓગળી તેનાથી કઠણ લોટ બાંધી લો.
3. નાના લીંબુ જેટલો લુવો લઈ, હાથ થી થાબડી, નાની પૂરી જેવું બનાવી, ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો

About Author of મીઠી મઠરી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts