Om Bla Bla
Om Bla Bla

લસણ ની ચટણી

All

How to make લસણ ની ચટણી ?

લસણ ની ચટણી ગુજરાત માં બહુ જ પ્રખ્યાત. અલગ અલગ જગ્યા એ અલગ અલગ રીતે બને. અહીંયા ગુજરાત માં ભાજીપાવ જોડે પણ આ લસણ ની ચટણી તો જોઈ એ જ. એના વગર મજા આવે નહિ. તો આજે હું લસણ ની ચટણી ની રેસીપી લઇ ને આવી છું. તો આજે જ ઘરે બનાવો આ આંગળા ચાટતાં રહી જવાય એવી લસણ ની ચટણી અને ભરી લો ડબ્બા માં.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:

Ingredients for લસણ ની ચટણી

# Ingredients
1. ૧/૨ કપ લસણ ની કળી, ફોલેલી
2. ૧/૨ લાલ મરચું
3. ૧ ચમચી તેલ
4. મીઠું સ્વાદ અનુસાર

Steps of લસણ ની ચટણી

# Steps
1. એક મિક્સર જાર માં લસણ, લાલ મરચું અને મીઠું મિક્સ કરો. થોડું પાણી નાખીને અધકચરું પીસી લો.
2. હવે એક કડાઈ માં તેલ ગરમ કરો
3. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આ પીસેલા લસણ મરચા ની પેસ્ટ ઉમેરો
4. જ્યાં સુધી તેલ છૂટું પડે નહિ ત્યાં સુધી આ પેસ્ટ ને હલાવો
5. તેલ છૂટું પડે એટલે ગેસ ને બંધ કરી દો અને ચટણી ને ઠંડી પાડવા દો
6. ચટણી ઠંડી થઇ જાય એટલે ડબ્બા માં ભરી લો

About Author of લસણ ની ચટણી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • max says:

    aa chatni ketla divas saari rahe?

  • Similar Posts
    Popular Posts