Om Bla Bla
Om Bla Bla

કેસરી બિરંજ રેસીપી

All

How to make કેસરી બિરંજ ?

આજે હું જે રેસિપી લઇ ને આવી છું એ શાયદ તમે લોકો એ નામ પણ નહિ સાંભળ્યું હોય કેસરી બિરંજ એ એક સ્વીટ ડીશ છે બિરંજ બે જાતના થાય, એક ચોખાનો, અને બીજો ઘઉં ની સેવ નો, મેં ચોખા નો બનાવ્યો છે. તમે પણ એક વાર આવી કંઈક નવી સ્વીટ ડીશ બનાવો અને મને કહો કે કેવી લાગી..
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:

Ingredients for કેસરી બિરંજ રેસીપી

# Ingredients
1. એક કપ ચોખા,
2. 2 ટેબલ સ્પૂન ઘી,
3. 2 નાના તજ
4. 4 લવિંગ
5. 1 કપ દૂધ,
6. ¾ કપ ખાંડ,
7. 1 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર,
8. 15 કેસર ની પાંદડી
9. 1 ટેબલ સ્પૂન દૂધ માં ઓગળેલી

Steps of કેસરી બિરંજ રેસીપી

# Steps
1. ચોખા ધોઈને કૂકર માં દૂધ અને પાણી સાથે એક સીટી કરીને બાફી લો,
2. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખી, ચોખા નાખો, થોડું સાંતળીને તેમાં ખાંડ, ડ્રાય ફ્રૂટ પાઉડર, અને કેસર નાખીને મિક્સ કરી 5 મિનિટ ઢાંકીને રહેવા દો
3. સાવ કોરું પડે એટલે પ્લેટ માં કાઢી, ઉપર ડ્રાય ફ્રૂટ થી સજાવો.

About Author of કેસરી બિરંજ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts