Om Bla Bla
Om Bla Bla

કેસર કાજુકતરી રેસીપી

All

How to make કેસર કાજુકતરી ?

મીઠાઈ એટલે આપણા ગુજરાતીઓ ની પેહલી પસંદ, ગમે તેવું નાનું સેલિબ્રેશન હોય કે તહેવાર હોય મીઠાઈ વગર તો પૂરું થાય જ નહિ . તો ચાલો આજે જોઈએ એક સરસ મજા ની મીઠાઈ - કેસર કાજુકતરી. આ મીઠાઈ બનાવવા માં થોડો સમય જરૂર લાગશે માટે તમારો સમય લઇ ને કેસર કાજુકતરી બનાવવી. સમય લાગશે પણ બનશે ખુબ જ સ્વાદિષ્ટ. તો જોઈ લો કેવી રીતે બને છે કેસર કાજુકતરી
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for કેસર કાજુકતરી રેસીપી

# Ingredients
1. 10 પાંદડી કેસર,
2. 1 કપ કાજુ,
3. ½ કપ ખાંડ,
4. ¼ કપ પાણી,
5. 1 ચૂટકી એલચી પાવડર,

Steps of કેસર કાજુકતરી રેસીપી

# Steps
1. કાજુ નો ફાઇન પાઉડર કરી લો,
2. એક પાન માં ખાંડ અને પાણી ઉકાળીને એક તાર ની ચાસણી બનાવો,
3. તેમાં એલચી અને કાજુ નો ભુકો નાખો,
4. એક ચમચી દૂધમાં કેસર ઓગાળીને તે પણ ઉમેરો,
5. એક્દમ મિક્સ કરી ઠંડુ પાડવા દો,
6. એક પાટલા પર સ્હેજ ઘી લગાડી વણી લો,
7. ડાયમંડ આકાર ની કાપી લો.

About Author of કેસર કાજુકતરી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts