જુવાર ઈડલી રેસિપી
How to make જુવાર ઈડલી રેસિપી ?
Ingredients for જુવાર ઈડલી રેસિપી
| # | Ingredients |
|---|---|
| 1. | અડદ ની દાળ નો લોટ (૧/૨ કપ) |
| 2. | જુવાર નો લોટ (૨ કપ) |
| 3. | ચોખા નો લોટ (૧/૨ કપ) |
| 4. | આખી મેથી (૧ ચમચી) |
| 5. | દહીં (૩/૪કપ) |
| 6. | મીઠું સ્વાદાનુસાર |
| 7. | ખાવાનો સોડા (૧ ટે.સ્પૂન) |
Steps of જુવાર ઈડલી રેસિપી
| # | Steps |
|---|---|
| 1. | ડાયાબિટીસના પેશન્ટ માટે special જુવાર ઇડલી બનાવવા માટે:- સૌ પ્રથમ એક બાઉલ માં જૂવાર નો લોટ, અડદ ની દાળ નો લોટ, ચોખા નો લોટ,મેથી ને આ બધું જ નાખી લો હવે તેમાં દહીં અને ગરમ (સતપ) પાણી લઇ ને બેટર તૈયાર કરો હવે તૈયાર કરેલ બેટર ને ૮,૧૦ કલાક રેસ્ટ આપો. |
| 2. | હવે ખીરા માં મીઠું ને સોડા નાખી ફીણી લો. |
| 3. | હવે ઇડલી ના મોલ્ડ માં ભરી તેની ઇડલી ઉતારો. |
| 4. | તૈયાર કરેલ ઇડલી ને ટોપરા ની ચટણી સાથે સર્વ કરો. |
Similar Posts
Popular Posts




Have something to add? Share it in the comments.