Om Bla Bla
Om Bla Bla

જુવાર ઈડલી રેસિપી

All

How to make જુવાર ઈડલી રેસિપી ?

Ingredients for જુવાર ઈડલી રેસિપી

# Ingredients
1. અડદ ની દાળ નો લોટ (૧/૨ કપ)
2. જુવાર નો લોટ (૨ કપ)
3. ચોખા નો લોટ (૧/૨ કપ)
4. આખી મેથી (૧ ચમચી)
5. દહીં (૩/૪કપ)
6. મીઠું સ્વાદાનુસાર
7. ખાવાનો સોડા (૧ ટે.સ્પૂન)

Steps of જુવાર ઈડલી રેસિપી

# Steps
1. ડાયાબિટીસના પેશન્ટ માટે special જુવાર ઇડલી બનાવવા માટે:- સૌ પ્રથમ એક બાઉલ માં જૂવાર નો લોટ, અડદ ની દાળ નો લોટ, ચોખા નો લોટ,મેથી ને આ બધું જ નાખી લો હવે તેમાં દહીં અને ગરમ (સતપ) પાણી લઇ ને બેટર તૈયાર કરો હવે તૈયાર કરેલ બેટર ને ૮,૧૦ કલાક રેસ્ટ આપો.
2. હવે ખીરા માં મીઠું ને સોડા નાખી ફીણી લો.
3. હવે ઇડલી ના મોલ્ડ માં ભરી તેની ઇડલી ઉતારો.
4. તૈયાર કરેલ ઇડલી ને ટોપરા ની ચટણી સાથે સર્વ કરો.

About Author of જુવાર ઈડલી રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts