Om Bla Bla
Om Bla Bla

ઘઉં જુવારના વડા રેસીપી

All

How to make ઘઉં જુવારના વડા ?

આજે ફરીથી એક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય વાનગી આજે હું જુવાર અને ઘઉં ના વડા ની એક સ્વાદિષ્ટ વાનગી શેર કરી રહી છું આ સ્વાદિષ્ટ જુવાર વાડા બનાવવા માટે ખૂબ જ સરળ છે. મોટા ભાગની સામગ્રી આપણને તરત જ મળી જાય છે આ વડા ૨-૩ દિવસ સુધી સારા રહે છે જેથી ટ્રેન માં મુસાફરી કરતી વખતે સાથે લઇ જય શકો છો ઘઉં જુવાર ના વડા ચા તથા કેચપ સાથે ખાવા માં ખુબ મજા આવે છે તો જાણો ઘઉં જુવારના વડા ની રેસિપી.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:

Ingredients for ઘઉં જુવારના વડા રેસીપી

# Ingredients
1. 2 કપ ઘઉં,
2. 3 કપ જુવાર,
3. 4 ટેબલ સ્પૂન દહીં,
4. 2 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
5. નમક,
6. ચપટી સોડા,
7. હળદર,
8. તળવા માટે તેલ,
9. 1 ટેબલ સ્પૂન શેકેલ લોટ(2 ટેબલ સ્પૂન મેથી, 2 ટેબલ સ્પૂન અડદદાળ, 2 ટેબલ સ્પૂન ચણાદાળ, બધાને શેકીને મીક્સર માં દળી લો).

Steps of ઘઉં જુવારના વડા રેસીપી

# Steps
1. ઘઉં અને જુવાર ભેગા કરી કરકરો લોટ દળી લો.
2. દહીં નાખી 4 કલાક આથો આવવા દો.
3. પછી મસાલા અને સોડા નાખી, ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.

About Author of ઘઉં જુવારના વડા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts