Om Bla Bla
Om Bla Bla

દુધીના પુડલા રેસીપી

All

How to make દુધીના પુડલા ?

સવાર માં ગરમા ગરમ સરસ નાસ્તો મળે એટલે દિવસ બની જાય નાસ્તા માં ભાખરી, થેપલા, પરોઠા કે પુડલા હોય જ છે અને પુડલા નું નામ પડે એટલે ચણા ના પુડલા તરત યાદ આવે પરંતુ આજે આપણે દૂધી ના પુડલા બનાવીયે તો જાણી લો એની દૂધી ના પુડલા બનાવવાની રીત.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for દુધીના પુડલા રેસીપી

# Ingredients
1. ½ કપ ચણાનો લોટ,
2. ½ કપ ચોખાનો લોટ,
3. ½ કપ ઘઉંનો લોટ,
4. ½ કપ જુવારનો લોટ,
5. 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
6. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ,
7. 1 ટી સ્પૂન તલ,
8. ½ ટી સ્પૂન તીખા(મરી)નો ભુકો,
9. નમક,
10. હળદર,
11. ધાણાજીરું,
12. 3 ટેબલ સ્પૂન દહીં,
13. એક નાની દૂધી ખમણેલી (6 ઇંચ જેટલી લાંબી),
14. ½ કપ કોથમરી.

Steps of દુધીના પુડલા રેસીપી

# Steps
1. એક વાસણમાં ઉપરની બધી જ વસ્તુઓ લઈ, જરૂર મુજબ પાણી નાખી, મધ્યમ ખીરું બનાવી લો, અડધો કલાક રેહવાદો,
2. નોનસ્ટિક તવા પર અડધી ચમચી તેલ મૂકી, ખીરું પાથરી, બંને બાજુ સરખી રીતે શેકી લો,
3. લાલ સૂકી લસણની ચટણી માં થોડું તેલ નાખી, તેની અને ટમેટા સોસ સાથે પીરસો.

About Author of દુધીના પુડલા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Jigisha says:

    Easy & nice recipe

  • Similar Posts
    Popular Posts