Om Bla Bla
Om Bla Bla

ડાયેટ હલવા રેસિપી

All

How to make ડાયેટ હલવો ?

Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:

Ingredients for ડાયેટ હલવા રેસિપી

# Ingredients
1. ૩૦૦ ગ્રામ ખજૂર
2. ૧૦૦ ગ્રામ ખાંડ
3. ૩ ચમચી ઘી.
4. ૪૦૦ ગ્રામ દૂધ
5. કાજુ
6. બદામ
7. પિસ્તા
8. કીસમીસ
9. ઈલાયચી

Steps of ડાયેટ હલવા રેસિપી

# Steps
1. ખારેક માંથી બિયા નીકળી દેવા
2. ખારેક ને મિકસર માં ક્રશ કરવા
3. ખારેક ને ઘી માં શેકવી
4. તેમાં દૂધ ભેળવવું
5. ઘટ્ટ થાય ત્યાં સુધી શેકવું
6. કાજુ બદામ પિસ્તા ઈલાયચી નાખવા
7. પોતાની રીતે ગાર્નિશ કરવા

Video of ડાયેટ હલવા રેસિપી

About Author of ડાયેટ હલવા રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts