Om Bla Bla
Om Bla Bla

ચીકુ જ્યુસ

chiku-juice
All

How to make ચીકુ જ્યુસ ?

ચીકૂ માંથી બધા જ્યુસ બનાવતા જ હશો. ઉપવાસ માં ચીકૂ નો જ્યુસ બહુ જ ઉપયોગ માં આવે। ચીકૂ નો જ્યુસ પીવા થી પેટ પણ ભરાય જાય અને બીજું કાંઈ ફરાળી ખાવું પણ ના પડે. અહીંયા મેં એકદમ સ્વાદિષ્ટ ચીકૂ નો જ્યુસ બનાવની રીત આપેલી છે. તો આજે જ જાણી લો આ ચીકૂ જ્યુસ ની રેસીપી.
Preparation Time: ૫ મિનિટ
Serve:

Ingredients for ચીકુ જ્યુસ

# Ingredients
1. ૪ ચીકુ
2. ૪ કપ ઠંડુ દૂધ
3. ૧ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર

Steps of ચીકુ જ્યુસ

# Steps
1. ચીકુ ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો
2. ચીકુ ના બે ભાગ કરો અને તેમાંથી બીયા અને વચ્ચે સફેદ રંગ નો ભાગ કાઢી લો (સફેદ રંગ નો ભાગ કાઢવા થી જ્યુસ હોઠ પર ચોંટશે નહિ)
3. હવે મિક્ષર જાર માં સમારેલા ચીકુ, ખાંડ અને દૂધ મિક્ષ કરો જરૂર હોય તો બરફ પણ ઉમેરવો
4. હવે મિક્ષર જાર માં બધા ને બરાબર પીસી લો
5. ઠંડો ઠંડો ચીકુ નો જ્યુસ સર્વ કરો

About Author of ચીકુ જ્યુસ

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Pinky says:

    Add some એલચી પાવડર it will be osam!!

  • Similar Posts
    Popular Posts