Om Bla Bla
Om Bla Bla

બેસનના લાડુ રેસીપી

All

How to make બેસનના લાડુ ?

ભારતીય ડેઝર્ટ સામાન્ય રીતે ઉત્સવના સમયે બનાવવામાં આવે છે બેસન લાડુ બેસન ખાંડ અને ઘીથી બનાવવામાં આવેલી એક લોકપ્રિય ભારતીય મીઠાઈ છે તહેવારો મીઠાઈ વગર અધૂરા હોય છે અને ભારતમાં તહેવારો લાડુ વિના તો સાવ અધૂરા છે જાણો બેસન ના લાડુ કેવી રીતે બને છે એની સરળ રેસિપી.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for બેસનના લાડુ રેસીપી

# Ingredients
1. 2 કપ બેસન,
2. ¾ કપ ઘી,
3. 1½ કપ દળેલી ખાંડ,
4. 2 ટી સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર,
5. સજાવટ માટે બદામ.

Steps of બેસનના લાડુ રેસીપી

# Steps
1. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં બેસન નાખી ને ગુલાબી રંગનો શેકો
2. ઠંડું થાય એટલે તેમાં દળેલી ખાંડ અને ડ્રાય ફ્રૂટ પાઉડર ઉમેરો
3. બરાબર મિક્સ કરી ને લાડુ વાળી ઉપર અડધી બદામ થી સજાવો
4. હું જે માપ લખું તેમાં, ખાંડ, મીઠું કે મરચાં ના પ્રમાણ માં તમે તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી શકો છો

About Author of બેસનના લાડુ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts