Om Bla Bla
Om Bla Bla

બટાકા પાલક ના ભજીયા રેસિપી

All

How to make બટાકા પાલક ના ભજીયા ?

Ingredients for બટાકા પાલક ના ભજીયા રેસિપી

# Ingredients
1. ૨ જુદી પાલક ની ભાજી
2. ૫૦૦ ગ્રામ બટાકા
3. ૨ લીંબુ નો રસ
4. ૨૦૦ ગ્રામ વટાણા
5. કોથમીર
6. ૩ ચમચા વાટેલા મરચા
7. ૧ ચમચો ખાંડ
8. આદુ
9. ૧ ચમચી લાલ મરચું
10. ૨ કપ ચણા નો લોટ
11. ૧ ચમચી ધાણા
12. આખા મરી
13. ૨ ચમચી મરચું
14. હળદર
15. ધાણાજીરું
16. ચપટી સોડા
17. હિંગ
18. મીઠું
19. તેલ

Steps of બટાકા પાલક ના ભજીયા રેસિપી

# Steps
1. બટાકા ને બાફીને છૂંદો કરવો
2. વટાણા બાફી ને હાથ વડે છૂંદી બટાકા માં ભેળવવા
3. બધો મસાલો તેમાં નાખી બરાબર હલાવવું
4. પાલક ના મોટા પાંદડા લેવા, પાલક ના બે પાંદડા લઇ એક ની ઉપર બટાકા નો માવો પાથરી તેની ઉપર બીજું પાલક નું પાંદડું ઢાંકવું
5. ધીમે થી દબાવી ને બંને બાજુ થી કિનારી કાપી દેવી
6. ચણા ના લોટ નું ખીરું તૈયાર કરવું
7. તેલ ગરમ કરી પાલક ના તૈયાર કરેલા પાન ખીરા માં બોળી તેલ માં તળવા
8. આ ભજીયા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે

About Author of બટાકા પાલક ના ભજીયા રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts