Om Bla Bla
Om Bla Bla

મેથી મઠડી રેસીપી

All

How to make મેથી મઠડી ?

Preparation Time: 10 મિનીટ
Cooking Time:

Ingredients for મેથી મઠડી રેસીપી

# Ingredients
1. મેથી (100 ગ્રામ)
2. 3 બાઉલ ધંઉ નો લોટ
3. 5ચમચી સોઝી
4. 2 વટકી ધી
5. 2ચમચી મરચું
6. 1ચમચી હળદર
7. અજમો સ્વાદ મુજબ
8. મીઠુ સ્વાદ મુજબ
9. તેલ તળવા માટે

Steps of મેથી મઠડી રેસીપી

# Steps
1. ધંઉ ના લોટ માં બધી વસ્તુઓ ઉમેરી ને કઠણ લોટ બાંધો અને તેના નાના લુવા કરવા.
2. પછી તેને ધીમા તાપે પુરી ને તળી લો પુરી ગુલાબી રંગ આવે કાઢીને ઠંડી કરી ને ટાઈટ ડબ્બા માં મુકી દો.
3. આ પુરી 7 દિવસ સુધી ચાલશે

About Author of મેથી મઠડી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Fatima Shakir Bobat says:

    2 waatki ghee will not be more than enough ?

  • Similar Posts
    Popular Posts