Om Bla Bla
Om Bla Bla

ચટપટા ભૂંગળા બટાકા

All

How to make ચટપટા ભૂંગળા બટાકા ?

આ વાનગી સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે.અને એવી ચટપટી છે કે નાના મોટા સૌ ને ભાવે...આ વાનગી માં લાલ મરચું અને લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવું..
Preparation Time: ૧૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ચટપટા ભૂંગળા બટાકા

# Ingredients
1. 1 કિલો બટાકા
2. તળેલા ભૂંગળા
3. ૩ ચમચી લસણ વાટીને લાલ મરચું
4. મીઠું સ્વાદ અનુસાર
5. હળદર અડધી ચમચી
6. ૨ નંગ મોટા લીંબુ
7. ૨ ચમચી ખાંડ
8. વઘાર માટે તેલ
9. કોથમીર સમારેલી
10. એક ડુંગળી સમારેલી

Steps of ચટપટા ભૂંગળા બટાકા

# Steps
1. સૌ પ્રથમ બટાકા બાફી લો,છાલ ઉતારી સમારી લો
2. ભૂંગળા તળી લેવા
3. એક કડાઈમાં તેલ ગરમ કરો
4. તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો
5. ત્યારપછી ગેસ ધીમો કરી ને ડુંગળીમાં બધો મસાલો નાખો
6. મીઠું, મરચું, હળદર, ખાંડ બધું નાખી હલાવી લો.
7. ત્યારપછી લીંબુ નીચોવી લો, સમારેલી કોથમીર નાખો
8. તળેલા ભૂંગળા સાથે સર્વ કરો..

About Author of ચટપટા ભૂંગળા બટાકા

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts