ચટપટા ભૂંગળા બટાકા
 
									How to make ચટપટા ભૂંગળા બટાકા ?
આ વાનગી સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે.અને એવી ચટપટી છે કે
નાના મોટા સૌ ને ભાવે...આ વાનગી માં લાલ મરચું અને લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવું..
| Preparation Time: ૧૫ મિનિટ | 
| Cooking Time: | 
| Serve: ૪ | 
Ingredients for ચટપટા ભૂંગળા બટાકા
| # | Ingredients | 
|---|---|
| 1. | 1 કિલો બટાકા | 
| 2. | તળેલા ભૂંગળા | 
| 3. | ૩ ચમચી લસણ વાટીને લાલ મરચું | 
| 4. | મીઠું સ્વાદ અનુસાર | 
| 5. | હળદર અડધી ચમચી | 
| 6. | ૨ નંગ મોટા લીંબુ | 
| 7. | ૨ ચમચી ખાંડ | 
| 8. | વઘાર માટે તેલ | 
| 9. | કોથમીર સમારેલી | 
| 10. | એક ડુંગળી સમારેલી | 
Steps of ચટપટા ભૂંગળા બટાકા
| # | Steps | 
|---|---|
| 1. | સૌ પ્રથમ બટાકા બાફી લો,છાલ ઉતારી સમારી લો | 
| 2. | ભૂંગળા તળી લેવા | 
| 3. | એક કડાઈમાં તેલ ગરમ કરો | 
| 4. | તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો | 
| 5. | ત્યારપછી ગેસ ધીમો કરી ને ડુંગળીમાં બધો મસાલો નાખો | 
| 6. | મીઠું, મરચું, હળદર, ખાંડ બધું નાખી હલાવી લો. | 
| 7. | ત્યારપછી લીંબુ નીચોવી લો, સમારેલી કોથમીર નાખો | 
| 8. | તળેલા ભૂંગળા સાથે સર્વ કરો.. | 
Similar Posts
Popular Posts
 




Have something to add? Share it in the comments.