વેજીટેબલ ખીચડી
How to make વેજીટેબલ ખીચડી રેસીપી ?
Cooking Time: |
Ingredients for વેજીટેબલ ખીચડી
# | Ingredients |
---|---|
1. | ચોખા તુવરદાલ |
2. | ફ્લાવર, વટાણા કોબીજ બટાટા ડુંગરી રીંગણ |
3. | ઘી તેલ |
4. | દરરોજના મસાલા |
Steps of વેજીટેબલ ખીચડી
# | Steps |
---|---|
1. | સૌ પ્રથમ ચોખા દાળ પલાડી લેવા |
2. | કુકરમાં ઘી કે તેલ નાખીને તેમાં રાઇ તજ નાખીવી |
3. | પછી હીંગ મીઠી લીમડાનાં પાન નાખવા |
4. | બધા શાકભાજી ધોઈ ને નાખવા તેમાં બધો મસાલો નાખી હલાવો |
5. | પછી દાળ ચોખા નાખીને હલાવો જોઈ એ તેટલું પાણી નાંખી |
6. | ત્રણ સીટી વાગે ત્યાં સુધી ધીમે તાપે ચઢવા દેવુ |
7. | પછી તેમાં લીંબુ નીચોવી કોથમીર નાખીને |
8. | સલાડ સાથે સવઁ કરવું |
Similar Posts
Popular Posts
Have something to add? Share it in the comments.