Om Bla Bla
Om Bla Bla

સુખડી રેસીપી

sukhadi
All

How to make સુખડી ?

સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:

Ingredients for સુખડી રેસીપી

# Ingredients
1. ૫૦૦ ગ્રામ ઘઉં નો જાડો તથા જીણો લોટ
2. ૨૫૦ ગ્રામ ઘી
3. ૨૦૦ ગ્રામ ગોળ
4. ૧ ચમચી સુંઠ

Steps of સુખડી રેસીપી

# Steps
1. સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લઇ બંને લોટ ભેગા કરી શેકો
2. લોટ થોડો ફૂલે અને થોડો લાલ થાય એટલે થોડી સુગંધ આવશે
3. ત્યારે લોટ નીચે ઉતારી થોડું ઠંડુ થાય એટલે તેમાં ગોળ ભેળવી દો
4. ગોળ બરાબર ઓગળી જાય એટલે એક ચમચી જેટલી સુંઠ ભેળવી દો
5. અને થાળી માં પાથરી દો
6. ઠંડુ થયા પછી ચોસલા પાડી દો
7. તૈયાર છે સુખડી
8. (સુખડી માં ગોળ થોડું ઠંડુ થયા પછી જ નાખવો નહીંતર સુખડી કડક થઇ જશે)

About Author of સુખડી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • ATUL SHAH says:

    Meet us at EXHIBITION of
    FEDERATION of ALL INDIA CATERERS ASSOCIATION
    HALL NO 10 STALL NO 40
    GANDHINAGAR HELIPAD EXHIBITION CENTER
    14/15/16 September.2022.

    also watch our Franchisee set up & AUTOMATIC LIVE PANIPOORI FRYING
    for passes & pre confirmed meet
    atulshah
    A INOVATIVE FOOD PRODUCTS LLP
    We Process & Pack TWO CORORE PANIPOORI PER DAY on a FULLY AUTOMATIC ITALIAN PROCESS LINE
    CELL 9898809898

    Meet us at EXHIBITION of
    FEDERATION of ALL INDIA CATERERS ASSOCIATION
    HALL NO 10 STALL NO 40
    GANDHINAGAR HELIPAD EXHIBITION CENTER
    14/15/16 September.2022.

    also watch our Franchisee set up & AUTOMATIC LIVE PANIPOORI FRYING
    for passes & pre confirmed meet
    atulshah
    A INOVATIVE FOOD PRODUCTS LLP
    We Process & Pack TWO CORORE PANIPOORI PER DAY on a FULLY AUTOMATIC ITALIAN PROCESS LINE
    CELL 9898809898

  • Similar Posts
    Popular Posts