લીલવાના ઘૂઘરા કચોરી

How to make લીલવાના ઘૂઘરા કચોરી ?
Ingredients for લીલવાના ઘૂઘરા કચોરી
# | Ingredients |
---|---|
1. | 1½ કપ તુવરના દાણા |
2. | 2 ટેબલ સ્પૂન કોપરું લીલું |
3. | 1 ટી સ્પૂન તલ |
4. | 2 ટી સ્પૂન શેકેલ શીંગ નો ભુકો |
5. | 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ |
6. | ½ ટી સ્પૂન ગરમ મસાલો |
7. | 1½ ટી સ્પૂન ખાંડ |
8. | 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ |
9. | હળદર, |
10. | ધાણાજીરું, |
11. | મીઠું |
12. | થોડી કોથમરી |
13. | 1 ટેબલ સ્પૂન તેલ |
14. | જીરું, હિંગ |
15. | પૂરી માટે:-- |
16. | 2 કપ મેંદો |
17. | 2½ ટેબલ સ્પૂન તેલ મોણ માટે |
18. | મીઠું |
Steps of લીલવાના ઘૂઘરા કચોરી
# | Steps |
---|---|
1. | તુવેરના દાણા ને મિક્સીમાં ક્રશ કરી લો, |
2. | એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો, |
3. | પછી તુવેરના ક્રશ કરેલા દાણા અને બધી જ વસ્તુ અને મસાલા નાખી એકદમ મિક્સ કરી 5_7 મિનિટ ચડવા દો, પુરણ તૈયાર, |
4. | એક વાસણમાં મેંદો, મીઠું અને મોણ મિક્સ કરી, પાણી થી કઠણ લોટ બાંધી લો, |
5. | નાનો લુવો લઈ પુરી વણી, વચ્ચે પુરણ મૂકી બધી બાજુ થી દબાવી, ઘુઘરાની કાંગરી વાળી લો, |
6. | અમુક કચોરી પણ બનાવો, |
7. | ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો |
Similar Posts
Popular Posts
Have something to add? Share it in the comments.