સુખડી રેસીપી

How to make સુખડી ?
Preparation Time: ૧૦ મિનિટ |
Cooking Time: |
Ingredients for સુખડી રેસીપી
# | Ingredients |
---|---|
1. | ૫૦૦ ગ્રામ ઘઉં નો જાડો તથા જીણો લોટ |
2. | ૨૫૦ ગ્રામ ઘી |
3. | ૨૦૦ ગ્રામ ગોળ |
4. | ૧ ચમચી સુંઠ |
Steps of સુખડી રેસીપી
# | Steps |
---|---|
1. | સૌ પ્રથમ એક કડાઈ માં ઘી લઇ બંને લોટ ભેગા કરી શેકો |
2. | લોટ થોડો ફૂલે અને થોડો લાલ થાય એટલે થોડી સુગંધ આવશે |
3. | ત્યારે લોટ નીચે ઉતારી થોડું ઠંડુ થાય એટલે તેમાં ગોળ ભેળવી દો |
4. | ગોળ બરાબર ઓગળી જાય એટલે એક ચમચી જેટલી સુંઠ ભેળવી દો |
5. | અને થાળી માં પાથરી દો |
6. | ઠંડુ થયા પછી ચોસલા પાડી દો |
7. | તૈયાર છે સુખડી |
8. | (સુખડી માં ગોળ થોડું ઠંડુ થયા પછી જ નાખવો નહીંતર સુખડી કડક થઇ જશે) |
Meet us at EXHIBITION of
FEDERATION of ALL INDIA CATERERS ASSOCIATION
HALL NO 10 STALL NO 40
GANDHINAGAR HELIPAD EXHIBITION CENTER
14/15/16 September.2022.
also watch our Franchisee set up & AUTOMATIC LIVE PANIPOORI FRYING
for passes & pre confirmed meet
atulshah
A INOVATIVE FOOD PRODUCTS LLP
We Process & Pack TWO CORORE PANIPOORI PER DAY on a FULLY AUTOMATIC ITALIAN PROCESS LINE
CELL 9898809898
Meet us at EXHIBITION of
FEDERATION of ALL INDIA CATERERS ASSOCIATION
HALL NO 10 STALL NO 40
GANDHINAGAR HELIPAD EXHIBITION CENTER
14/15/16 September.2022.
also watch our Franchisee set up & AUTOMATIC LIVE PANIPOORI FRYING
for passes & pre confirmed meet
atulshah
A INOVATIVE FOOD PRODUCTS LLP
We Process & Pack TWO CORORE PANIPOORI PER DAY on a FULLY AUTOMATIC ITALIAN PROCESS LINE
CELL 9898809898
Have something to add? Share it in the comments.