Om Bla Bla
Om Bla Bla

ફણગાવેલા કઠોળ નું સલાડ રેસિપી

All

How to make ફણગાવેલા કઠોળ નું સલાડ ?

સલાડ મા તમારા સ્વાદ મુજબ વસ્તુ ઓમાં ફેરફાર કરી શકાય.
Cooking Time:
Serve: 6

Ingredients for ફણગાવેલા કઠોળ નું સલાડ રેસિપી

# Ingredients
1. ૧ કપ ફણગાવેલા મગ
2. ૧ કપ ફણગાવેલા મઠ
3. ૧/૨ કપ ફણગાવેલી શીંગ
4. ૧ કપ બાફેલી મકાઇ ના દાણાં
5. ૧ કપ પનીર
6. ૧ કપ દાડમના દાણાં
7. ૨ કાકડી
8. ૧ કપ ટામેટા સમારેલા
9. ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
10. ૧ કપ તાજા ટોપરાનું ખમણ

Steps of ફણગાવેલા કઠોળ નું સલાડ રેસિપી

# Steps
1. બધી વસ્તુઓ ભેગી કરી ફીઝ માં ઠંડુ કરવા મુકી દેવું
2. સવૅ કરવાના ટાઈમ કાઢવી.

About Author of ફણગાવેલા કઠોળ નું સલાડ રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts