Om Bla Bla
Om Bla Bla

મોસંબીનો શિરો રેસીપી

All

How to make મોસંબીનો શિરો ?

શિરો કોને ના ભાવે? શીરા નું નામ આવતાની સાથે જ મોમાં પાણી આવી જાય શીરા ઘણી જાતના બને છે રાજગરાનો શિરો, સુજી નો શિરો સફરજનનો શિરો એવી જ રીતે હું આજે લઇ ને આવી છું મોસંબી નો શિરો જાણીને નવાઈ લાગશે પણ મોસંબી નો શિરો સ્વાદ માં ખુબ જ ટેસ્ટી છે અને અત્યારે તો મોસંબી ની સીઝન પણ છે તો આજે જ બનાવો મોસંબી નો શિરો

Ingredients for મોસંબીનો શિરો રેસીપી

# Ingredients
1. 1 કપ શિંગોડાનો લોટ,
2. 1½ કપ રાજગરા નો લોટ,
3. 2 કપ મોસંબીનો ગાળ્યા વગરનો રસ,
4. 1 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાઉડર,
5. ¾ કપ ઘી,
6. ¾ કપ ખાંડ.

Steps of મોસંબીનો શિરો રેસીપી

# Steps
1. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં બંને લોટ નાખી, સુગંધ આવે અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
2. હવે પાણી ને બદલે મોસંબી નો રસ, ખાંડ અને ડ્રાય ફ્રૂટ પાઉડર નાખી મિક્સ કરો.
3. અને મિશ્રણ વાસણ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી, થોડું ઠંડું પડે એટલે મોસંબી ની અડધી છાલની કટોરી માં ભરીને માં ને ધરાવો

About Author of મોસંબીનો શિરો રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts