Om Bla Bla
Om Bla Bla

મૈસુર ચીઝ સબ્જી રેસિપી

All

How to make મૈસુર ચીઝ સબ્જી રેસિપી ?

Preparation Time: 10 મિનિટ
Cooking Time:

Ingredients for મૈસુર ચીઝ સબ્જી રેસિપી

# Ingredients
1. 1 બાઉલ ટામેટાં
2. 1 બાઉલ બટાકા
3. 3 ચમચી સમારેલા કેપ્સિકમ
4. 1/2 કપ ચીઝ
5. 1/2 કપ બટર
6. 1 ચમચી મરચું પાઉડર
7. 1 ચમચી હલ્ડી પાઉડર
8. મીઠું સ્વાદ પ્રમાણે
9. 1 ચમચી ધણઝીંરૂ પાઉડર
10. 1 ચમચી ગરમ મસાલો
11. 1 બાઉલ જીના સમારેલા કાંદા
12. 1 ચમચી મેથી ભાજી
13. 1 ચમચી રાય
14. 1/2 કપ કોથમીર
15. ૧૦ થી ૧૨ પનીર ના ક્યુબ

Steps of મૈસુર ચીઝ સબ્જી રેસિપી

# Steps
1. સોઉંપ્રથમ બટાકા બાફી લો
2. બાફેલા બટાકા મા રાય નો વગર કરી તેમાં ભાજી ઉમેરો અને પછી તેમાં હાલડી પાઉડર અને મીઠુ સ્વાદમુજબ ઉમેરો
3. હવે ૧પેન માં બટર ગરમ કરી તેમાં કાંદા, ટામેટા. કેપ્સીકમ ઉમેરો
4. તેને બરાબરી સોતે કરો હવે ઉપર જણાવ્યા મુજબ બધાં મસાલા ઉમેરો
5. હવે તેને ૫મિનિટ બંધ કરી થવા દો
6. 5 મિનિટ બાદ તેમાં કોથમીર, ચીઝ અને પનીર ક્યુબ ઉમેરો
7. ઉપરથી 1 ચમચી બટર ઉમેરો
8. ગરમાં ગરમ dosa સાથે મૈસૂર સબજી ની મજા માણો

About Author of મૈસુર ચીઝ સબ્જી રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts