Om Bla Bla
Om Bla Bla

કોલ્ડ કોફી

Cold Coffee Recipe
All

How to make કોલ્ડ કોફી ?

કોલ્ડ કોફી એ કોફી અને દૂધ માં થી બનાવેલું સ્વાદિષ્ટ પીણું છે. અહીંયા હું કોલ્ડ કોફી બનવાનું મારી રીત બતાવું છું. આ કોલ્ડ કોફી જલ્દી ફટાફટ થોડી જ વાર માં બની જાય છે. તો આજે જ જાણી લો કોલ્ડ કોફી બનાવની રીત.
Preparation Time: ૫ મિનિટ

Ingredients for કોલ્ડ કોફી

# Ingredients
1. ૧ ચમચી કોફી પાઉડર
2. ૨ કપ ઠંડુ દૂધ
3. ૧/૨ કપ વેનીલા આઈસ્ક્રિમ (વૈકલ્પિક)
4. ૧ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર
5. ૧/૨ કપ બરફ

Steps of કોલ્ડ કોફી

# Steps
1. ૪ ચમચી ગરમ પાણી માં કોફી અને ખાંડ મિક્ષ કરો
2. હવે આ મિક્સર જાર માં આ કોફી નું પાણી, આઈસ્ક્રીમ, દૂધ, બરફ મિક્ષ કરો અને પીસી લો
3. સર્વ કરવાના ગ્લાસ માં કાઢો અને ઠંડુ ઠંડુ સર્વ કરો

About Author of કોલ્ડ કોફી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts