Om Bla Bla
Om Bla Bla

ચણાદાળ વડા સ્ટીક રેસીપી

All

How to make ચણાદાળ વડા સ્ટીક રેસીપી ?

આજની આપણી વાનગી એકદમ નવીન છે દાળ વડા જેવી વાનગી તો આપણે ખાધી જ છે આજે ચણાદાળ વાળા ની સ્ટિક જોઈશું જે બટાકા અને ચણા ની દાળ માંથી બને છે અને દેખાવ પણ કેન્ડી જેવો હોય છે તો જાણી લો સ્વાદિષ્ટ અને યમ્મી ચણાદાળ ની સ્ટિક કેવી રીતે બને છે
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ચણાદાળ વડા સ્ટીક રેસીપી

# Ingredients
1. 1 કપ ચણાદાળ,
2. 2 મીડિયમ બટેટા,
3. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
4. 1 ટી સ્પૂન આમચૂર,
5. 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ,
6. મીઠું,
7. ચપટી હિંગ,
8. કોથમરી,
9. તળવા માટે તેલ.

Steps of ચણાદાળ વડા સ્ટીક રેસીપી

# Steps
1. ચણાદાળ ને 2 કલાક પલાળી ને મિકસી માં આખી પાખી દળી લો,
2. બટેટા બાફીને છૂંદી લો.
3. એક વાસણમાં બટેટા, વાટેલી દાળ, બધો મસાલો અને કોથમરી બધું મિક્સ કરી લો.
4. અને ચોકબાર ની પટ્ટી કે આઈસ્ક્રીમ ની ચમચી પર માવો ચોટાડી તળી લો.
5. સોસ કે ચટણી સાથે પીરસો

About Author of ચણાદાળ વડા સ્ટીક રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts