Om Bla Bla
Om Bla Bla

ભાતની કટલેસ રેસીપી

bhat-ni-catles
All

How to make ભાતની કટલેસ ?

આજે આપણે જોઈએ એક નવીન ઝટપટ બની જાય એવી સ્નેક્સ જ છે ભાત ની કટલેસ. જો ભાત વધ્યા હોય તો પણ ચિંતા કરવા ની કોઈ જરૂર નથી. જો ભાત વધ્યા હોય તો આવી રીતે બનાવો સ્વાદિષ્ટ ભાત ની કટલેસ. કટલેસ ને તમે બાળકો ને નાસ્તા માં અથવા ટિફિન માં પણ આપી શકો છો . એકદમ ઝડપ થી બની જતી આ ભાત ની કટલેસ ને આજે જ બનાવો અને બાળકો તથા ઘર ના સભ્યો ને કરી દો ખુશ.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ભાતની કટલેસ રેસીપી

# Ingredients
1. 2 કપ રાંધેલા ભાત
2. 3 ટેબલ સ્પૂન શેકેલો ચણાનો લોટ
3. 2 ટેબલ સ્પૂન ચોખાનો(જવાર, બાજરો કે ઘઉં નો પણ ચાલે) લોટ
4. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
5. 1 ટેબલ સ્પૂન ખાંડ
6. 1 ટેબલ સ્પૂન આમચૂર
7. 2 ટેબલ સ્પૂન શેકેલ શીંગ નો ભુકો
8. થોડી કોથમરી

Steps of ભાતની કટલેસ રેસીપી

# Steps
1. 2 કપ રાંધેલા ભાતમાં, 3 ટેબલ સ્પૂન શેકેલો ચણાનો લોટ, 2 ટેબલ સ્પૂન ચોખાનો(જવાર, બાજરો કે ઘઉં નો પણ ચાલે) લોટ, 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,1 ટેબલ સ્પૂન ખાંડ,1 ટેબલ સ્પૂન આમચૂર, 2 ટેબલ સ્પૂન શેકેલ શીંગ નો ભુકો અને થોડી કોથમરી લઈ,
2. બધું સરખી રીતે મિક્ષ કરો,
3. ગોળ ટીક્કી(કટલેસ) વાળીને નોનસ્ટિક તાવી ઉપર શેલો ફ્રાય કરી લો, ટમેટા સોસ સાથે ક કોઈ પણ ચટણી સાથે પીરસો.

About Author of ભાતની કટલેસ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts