Om Bla Bla
Om Bla Bla

મકાઈના વડાં

મકાઈના વડાં

How to make મકાઈના વડાં ?

Preparation Time: 15 મિનિટ
Cooking Time:
Serve: 4

Ingredients for મકાઈના વડાં

# Ingredients
1. 500 - ગ્રામ મકાઇનો લોટ
2. 100 - ગ્રામ ચોખાનો લોટ
3. 50 - ગ્રામ તલ
4. 100 - ગ્રામ લીલા મરચાં
5. 25 - ગ્રામ આદુ
6. 2 - ચમચી લાલમરચાંનો પાવડર
7. 1 - ચમચીહળદર
8. 3 - ચમચીશેકેલી મેથીનો પાવડર
9. 1 - ચમચી શેકેલાજીરાનો ભૂંકો
10. 4 - ચમચી ખાંડ
11. 1/2ચમચી - અજમો
12. 1/2ચમચી - સંચળ
13. બે વાટકી દહીં
14. તળવા માટે તેલ

Steps of મકાઈના વડાં

# Steps
1. સૌપ્રથમ મકાઇના લોટને ચાળીને તેમાં બધાંજ મસાલા તેમજ આદુ-મરચાંની પેસ્ટનાંખી દહીંથી લોટ બાંધી લેવો.
2. જરુર પડે તો સાદુ પાણી ઉમેરી લોટને રોટલીના લોટની જેમ બાંધીને ચાર - પાંચ કલાક માટે મૂકી રાખવો.
3. ત્યારબાદ લોટમાંથી નાનો લુવો લઇ તેને બે હાથવડે થેપીને વડાં જેવો આકાર આપવો.
4. ચોખાના લોટમાં તલ ઉમેરીને અટામણ તૈયાર કરવું.
5. થેપેલાં વડાંની બંનેબાજુ અટામણ લગાવવું અને પછી તૈયાર થયેલાં વડાંને ગરમ તેલમાં ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવાં.
6. વડાં ફૂલીને સરસ તળાઈ જાય એટલે તેલમાંથી કાઢી ફુદીનાની ચટણી કે ટામેટાંના સોસ જોડે પીરસી શકાય.

Pictorial of મકાઈના વડાં

About Author of મકાઈના વડાં

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • parulpatel says:

    Nice….

  • parulpatel says:

    Yummy….Nice recipe….

  • Similar Posts
    Popular Posts